text
stringlengths
22
407k
સાયબરજગતમાં ‘દો કિસ્મ કે લોગ હોતે હૈં - એક જો ટેક્નોલોજી કા સહી ઉપયોગ કરતે હૈં, ઔર દૂસરે જો...' આ ‘દૂસરે' ટાઇપના લોકોમાં વાયરસ, સ્પાયવેર્સ, એડવેર્સ, ટ્રોજન, કી-લોગર્સ વગેરે વગેરેનો ફેલાવો કરનારા લોકોનો સમાવેશ થાય છે. આ બધાં નામ જેમને થોડાં અજાણ્યાં લાગ્યાં હોય એમના માટે જરા ક્વિક રેફરન્સ... વાયરસ એટલે આપણી જાણ બહાર કમ્...
GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 25 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literatu...
વડોદરા,તા. ૩૦ શહેરના અલકાપુરી પ્રોડક્ટિવિટી રોડ પર વૃંદ કોમ્પલેક્ષમાં આવેલી ધ વર્લ્ડ એમ્પલોયમેન્ટ વિઝા કન્સલટન્ટ નામની ઓફિસમાં દરોડો પાડીને બોગસ વિઝાથી વિદેશ મોકલવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડયું હતું. આ ઓફિસની તપાસ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચનના પાસપોર્ટની ઝેરોક્સ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઓફિસની વધુ તલાશી દરમિયાન ...
રાજકોટ તા.૬ કેન્દ્રીય ગુપ્તચર બ્યુરો(આઈ.બી) દ્વારા ત્રાસવાદી જુથ લશ્કરે તોયબાના છ જેટલા ત્રાસવાદીઓ હુમલાના સ્પેશિયલ મિશન સાથે ગુજરાતમાં ઘુસ્યા હોવાના ફોટોગ્રાફ સહિતની ચેતવણી રાજય પોલીસને આપવામા આવતા ત્રાસવાદીઓ તેમના ખતરનાક મનસુબામાં સફળ ન થાય તે માટે હાલ પોલીસ ઉંધે માથે થઈ ગઈ છે અને સંવેદનશીલ સ્થળો પર ચાંપતો બંદોબસ્ત ગ...
ભરૂચ,તા.૧૨ સાંપ્રત સમયમાં ફેસબુક પણ લોકો માટે હવા પાણી અને ખોરાકની માફક આવશ્યકતા બની ગઇ હોય તેમ લાગી ગયુ છે. નાના બાળકથી લઇને વૃધ્ધ સુધી તમામ હવે ફેસબુકની કોમેન્ટો અને સ્ટેટસથી દુર રહી શક્યા નથી. શુભ સવારથી લઇને શુભ રાત્રી સુધી તમામ શુભેચ્છાઓ હવે ફેસબુકના જ માધ્યમથી પાઠવવામાં આવે છે. પરંતુ કેટલાક લોકોએ તેને અંધશ્રધ્ધા ...
આ લેખમાં આપણે વિન્ડોઝ શું છે, તે વિશે જોઈએ. વિન્ડોઝ 7 માં તમારું કામ ઝટપટ થઈ જાય તે માટે જમ્પ લિસ્ટ છે, તેમજ ટાસ્કબારમાં પહેલાં જોઈ લેવા માટે સરળ વિકલ્પ છે. તેની કામગીરી વધુ ભરોસાપાત્ર છે અને તે ખૂબ ઝડપથી કામ કરે તેવી તેની ડિઝાઈન છે. ટૂંકમાં તમારું કોમ્પ્યુટર તમને જે રીતે જોઈએ, તે રીતે કામ કરે છે. હોમગૃપ, વિન્ડોઝ મિડિય...
જમ્મુ અને કશ્મીરની ગ્રીષ્મ ઋતુની રાજધાની શ્રીનગરમાં સોમવાર, ૨૫ જૂને સૂફી સંત પીર દસ્તગીર સાહેબની દરગાહમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. શેખ અબ્દુલ કાદિર ગિલાની, જે દસ્તગીર સાહિબ તરીકે પ્રખ્યાત થયા છે, તેમની આ દરગાહ ૨૦૦ વર્ષ જૂનું હેરિટેજ મકાન છે. સત્તાવાળાઓનું કહેવું છે કે આગ લાગી છતાં દસ્તગીર સાહિબના પ્રાચીન કાળથી સંગ્રહ ક...
નવી દિલ્હી 08, મે લોકસભામાં નાણા મંત્રી પ્રણવ મુખરજીએ ઓઇલના નુકસાન પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સરકાર તેલ પર સબસીડી આપવાની હાલતમાં નથી. સરકારી નુકસાનમાં ઘટાડો કરવાની જરૂર છે. આતંરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેઓએ કહ્યું કે સબસીડી વધવાના કારણે સરકાર પર સતત દબાણ વધી રહ્યું છે. સરકાર હવે વધાર...
નવી દિલ્હી, તા. 11 શું તમને તમારા પાર્ટનર સાથે સેકસ કરવાની ભૂખનો અનુભવ થાય છે ?અથવા તમને એનો અનુભવ થતો હોય પણ પાર્ટનરમાં સેકસ પ્રત્યે ભૂખ જાગૃત નથી થતી ?તો અમે અહીં આપેલી કેટલીક ટિપ્સથી આનો ઉકેલ તમને જરૂરથી મળી જશે, તેમજ આ સમસ્યાને દૂર પણ કરી શકશો. અનેક એવી ઘટનાઓ એવી છે જેમ કે બાળકો પેદા થઈ જવા, ખૂબ તણાવ હોવો, લડાઈ-ઝઘડ...
મુંબઈ 19, જાન્યુઆરી અભય દેઓલ અને સોનમ કપૂર 'આઇશા' બાદ ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ બન્નેની જોડી રાજકુમાર સંતોષીની આગામી રોમેન્ટિક ફિલ્મમાં ચમકશે. આ ફિલ્મનું શૂટિંગ પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે. સોનમ અને અભય પ્રથમ વખત સંતોષી જેવા મોટા ગજાના ફિલ્મનિર્દેશક સાથે કામ કરી રહ્યાં છે. એમ માનવામાં આવે છે કે સંતોષી...
Share મંુબઇ ના જાણીતા મ્યુઝીયમ ના એક ખુણા મા એક જુનું ચિત્ર વષોૅ થી લટકતું હતું. આ ચિત્ર લગભગ એંસી વરસથી અહીંયા હતુ. કોઇ એક અંગ્રજે એને ખરીદયું હતું. એ એના ઘરમા જયારે એકલો મરી ગયો ત્યારે એના ઘરની બધી વસ્તુ ઓને એના વીલ પ્રમાણે દાન કરી દેવામા આવી હતી. એક બે ચિત્રો જે હતા એને એ વખત ના જજે મુલ્યાવાન ગણી ને મ્યુઝીયમ મા ...
વાતની શરૂઆત ઘણા બધા ‘જો અને તો’થી થવાની છે, પણ જો તમારામાં પૂરતી ધીરજ હોય તો ધીરજનાં ફળ મીઠાં સાબિત થાય તેમ છે. હવે મૂળ વાત જો તમે મોબાઇલ લેવાનું વિચારતા હો, જો બજેટ તમારા માટે ખાસ કોઈ પ્રશ્ન ન હોય, જો તમે તમારા મોબાઇલમાં બિલકુલ નવીન સુવિધાઓ મેળવવા ઇચ્છતા હો અને જો તમે મોબાઇલની ખરીદી થોડો સમય લંબાવી શકતા હો... તો થોડો ...
મુંબઈ : ૧૨ એપ્રિલ ૨૦૧૨ હવે કેન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડના કલાકારોની હાજરી સામાન્ય બનતી જાય છે. આ વર્ષે ૧૬થી ૨૭મી મે સુધી યોજાનારા આ વિશ્વ વિખ્યાત ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય, અર્જુન રામપાલ અને બિપાશા બાસુ હાજરી આપવાના છે. અર્જુન રામપાલે તાજેતરમાં જ કહ્યું હતું કે, “મારી એવી ઇચ્છા છે કે, ફિલ્મ ‘હિરોઇન’ન...
મુંબઈ : ૨૪ એપ્રિલ ૨૦૧૨ પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા) નામની સંસ્થા તેની વિવિધ જાહેરખબરોમાં અભિનેતા, અભિનેત્રીઓ અને મોડેલોને જૂજ વસ્ત્રોમાં ચમકાવવા માટે જાણીતી છે. હવે 'પેટા'એ તેના કોઇ અભિયાન માટે પોર્ન સ્ટાર સની લિયોનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કરતા લોકોના રોષનું ભોગ બનવું પડયું છે. 'પેટા'ના ફેસબુક પેજ...
Transposh પર કામ પૂર્ણ ઝડપ પર શરૂ થાય છે, અને જ્યારે નવી આવૃત્તિ સ્થિર રહે છે સુધી પહોંચે છે અમે સામાન્ય વપરાશ માટે પ્રવાહોની તેને પ્રકાશન પ્રયાસ. આ નાના આવૃત્તિ કોઈપણ નવા મુખ્ય લક્ષણો નથી લાવવા પરંતુ તેને કેટલાક નિર્દેશ કરે છે કે ધ્યાન જરૂરી સુધારવા જાઓ નથી. તેથી વધુ અડો વગર, દે ફેરફારોનો રીવ્યુ: - બે પ્લગઇન ભાષા ભાષા...
જ્ઞાનની દિશા દ્રષ્ટિ વિશ્વકોશે ‘જ્ઞાનની દિશા દ્દષ્ટિ‘ અંતર્ગત પણ એક નવું સોપાન માંડ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ જ્ઞાનની દિશા દ્દષ્ટિ નામનો એક કાર્યક્રમનું શૈક્ષણિક સંસ્થાઓ અને ગુજરાતી વિશ્વકોશ વચ્ચે સેતુ સાધવાનું આયોજન કર્યું. સ્કૂલો અને કૉલેજોમાં જઈને વિદ્યાર્થીઓને વિશ્વકોશના લેખકો આ પ્રવૃત્તિનું શૈક્ષણિક મહત્ત્વ સ...
બચ્ચન બહૂએ પણ સેક્સી ડ્રેસમાં કર્યું છે ભરપૂર અંગપ્રદર્શન બોલિવૂડની અને વિશ્વની સૌથી સુંદર સ્ત્રીમાં જેનો સમાવેશ થાય છે, તે બચ્ચન બહૂ એટલે કે એશ બચ્ચન પરિવારની વહૂ બની પછી ટ્રેડિશનલ વસ્ત્રોમાં વધારે જોવા મળી છે. એશની ફિલ્મી કરિયર અને મોડલિંગ કરિયર પર નજર કરવામાં આવે તો, ખ્યાલ આવશે કે તેણે અંગપ્રદર્શન કરતાં વસ્ત્રો પહેર...
રાની મુખર્જી ફિલ્મ જગત સાથે સંકળાયેલા એક બંગાળી પરિવાર માંથી આવે છે. તેના પિતા રામ મુખર્જી એક દીગ્દર્શક છે. કાજોલ, એક બીજી જાણીતી અભિનેત્રી, તેની પિત્રાઇ બહેન છે. તેણે પ્રથમ કામ ફિલ્મ રાજા કી આયેગી બારાત(૧૯૯૬) માં કર્યું હતું. તે ફિલ્મ સફળ નહોતી થઇ. પણ તેની બીજી અને ત્રીજી ફિલ્મ ગુલામ અને ૧૯૯૮ ની મેગા હીટ કુછ કુછ હોતા ...
Rashi Bhavishya 2012 - Gujarati Horoscope 2012 - Gujarati Astrology 2012 |મેષ||વૃષભ||મિથુન||કર્ક| |સિંહ||કન્યા||તુલા||વૃશ્ચિક| |ધન||મકર||કુંભ||મીન| મેષ (અ,લ,ઈ) 22 માર્ચ થી 20 એપ્રિલ સુધી જાન્યુઆરી - નવા વર્ષમાં કોઈ પણ કામની શરૂઆત કરતાં પહેલા વિચારી લેવું. તબિયતની ખાસ કાળજી રાખવી. પોતાની ખાણી-પીણીની ટેવ ઉપર નિયંત્રણ રાખ...
હોટલાઈન - ભાલચંદ્ર જાની વિશ્વને જાસૂસીના સકંજામાં આવરતી અમેરિકાની નેશનલ સિક્યુરિટી એજન્સી અમેરિકાની સરકારે ફોરેન ઇન્ટેલીજન્સ સર્વેલન્સ કોર્ટે કરેલા હુકમને પગલે કરોડો અમેરિકન નાગરિકોના ફોન રેકોર્ડ એકઠા કરવાની શરૃઆત કરી છે. આ હુકમ હેઠળ અમેરિકાની વેરિઝોન ટેલિકોમ્યુનિકેશન કંપનીએ રોજે રોજ અમેરિકાના નાગરિકો દ્વારા થતા પરસ્પર...
1 હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખા કહેવાય છે તેનો લગભગ સમય હતો. 2 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને મારી નાખવાનો રસ્તો શોધવાના પ્રયત્નો કરતા હતા. પણ તેઓ લોકોથી ડરતા હતા. (માથ્થી 26:14-16; માર્ક 14:10-11) 3 ઈસુના બાર પ્રેરિતોમાં એકનું નામ યહૂદા ઈશ્કરિયોત હતું. શેતાન યહૂદામાં પેઠો. અને તેને ખરાબ કૃત્યો કરવા પ્રેર્યો. 4 ય...
“લ્યો, કાગળ આપું કોરો, સોળ વરસનો એક જ ટહૂકો લથબથ એમાં દોરો, લ્યો, કાગળ આપું કોરો.”… જુન 12, 2006 ના દિવસે બ્લોગ્સ ની દુનિયામાં મે પ્રથમ પ્રવેશ કર્યો ગુજરાતી કાવ્ય અને ગુજરાતી સંગીત પ્રત્યેની મારી રુચી ને અનુલક્ષીને બન્ને વિષયો નાં બે અલગ અલગ બ્લોગ્સ રજુ કર્યા.અનાયાસે ત્યારે, ભગીરથ બ્રહ્મભટ્ટના આ શબ્દો પરથી મને, સંગીતના...
ચિત્રકૂટ ધામ ચિત્રકૂટ ધામ મંદાકિની નદીને કિનારે વસેલું ભારત દેશનાં સૌથી પ્રાચીન તીર્થસ્થળોમાંનું એક છે. ઉત્તર પ્રદેશમાં ૩૮.૨ ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું શાંત અને સુંદર ચિત્રકૂટ ધામ પ્રકૃતિ અને ઈશ્વર તરફથી મળેલી અનુપમ ભેટ છે. ચારે તરફથી વિંધ્ય પર્વતમાળા અને વનોથી ઘેરાયેલા ચિત્રકૂટને અનેક આશ્ચર્યોની પહાડી કહેવામાં આવે ...
આપણા રસોડામાં રોજીંદા વપરાશમાં હળદરનો ઉપયોગ થાય છે. હળદરમાં ઔષધીના ઘણા ગુણ સમાયેલા છે. તેમ ઉપયોગ કરવાથી ઘણા દર્દમાં રાહત મળે છે. આયુર્વેદ પ્રમાણે હળદર કફ નાશક, રક્તશોધક અને ગરમ પ્રકૃતિની માનવામાં આવે છે. - હળદર નો મુખ્ય ગુણ કફ નાશક છે. ઉધરસ થયેલ હોય ત્યારે ગરમ દૂધમાં એક ચમચી હળદરને મિક્સ કરી રાત્રે લેવી જોઇએ. ઉધરસમાં ર...
બહુચર માતા બહુચરાજી મંદિરનું બાંધકામ સંવત 1835થી શરૂ કરવામાં આવ્યું હતું અને સંવત 1839માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. 15 મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે. આ મંદિરની ચારે બાજુએ બુરજો અને ત્રણ દરવાજો આવેલ છે. આ મંદિરમાં ઉત્તમ કારીગીરી કરેલ છે. આ આખુયે મંદિર પથ્થરથી ...
રાજકોટ તા.૨૦ જંકશન વિસ્તાર નજીકના હંસરાજનગર શેરીનં.૬માં રહેતાં હરીશભાઈ નાથાભાઈ રામાણી (ઉ.વ.૬૨) નામના ભાનુશાળી વૃધ્ધે આજે પોતાના ઘરે બાથરુમમાં અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ચાર વર્ષ પહેલાં મ્યુ. કોર્પોરશને રેલવે જંક્શન સામે હાથ ધરેલાં ડિમોલેશનમાં હરીશભાઈએ એકી સાથે ત્રણ દુ...
ખાદ્ય પદાર્થની સાચવણી ખાદ્ય પદાર્થની સાચવણી એ ખોરકને સૂક્ષ્મજંતુઓ દ્વારા બગડતો અટકાવતા કે બગાડની પ્રક્રિયાને ધીમી કરતી પ્રક્રિયા અને વ્યવસ્થાને કહેવાય છે. કેટલીક પદ્ધતિઓમાં, હિતકારક બેક્ટેરિયા, યીસ્ટ કે ફૂગને ખોરાકમાં ખાસ ગુણવત્તા અને સાચવણી માટે ઉમેરવામાં આવે છે (ઉદાહરણ માટે, ચીઝ, વાઇન). ખોરાક તરીકે તેના ગુણને ટકાવી ર...
July 24, 2014 Leave a comment સિદ્ધિનું કેન્દ્ર પોતાનું જ અંતરાલ ચેતનસત્તાનું કેન્દ્ર ભીતર છે. બહાર તો તેનું કલેવર જ લપેટાયેલું છે. ૫રમાણુઓ અને જીવાણુઓના નાભિક મધ્યમાં હોય છે. શક્તિનો સ્ત્રોત અહીં જ છે. બહાર તો માત્ર તેનો સુરક્ષા – દુર્ગ જ ઊભો હોય છે. સૂર્યની ઊર્જા ઉત્પત્તિ તેના અંતરાલથી થાય છે. બહાર તો વિકિરણના વિતરણન...
વર્ષા ઋતુમાં બંગાળની વાત નીકળતી ત્યારે મારા બંગાળી મિત્રો અભિમાનથી શરૂ કરતા, 'આમાર બાંગ્લાદેશે..' અને ખ્યાલ આવતો કે અમે બંગાળી નથી, તેઓ બંગાળી-હિંદીમાં શરૂ કરતા, "હામારા બાંગાલમેં આપ છૉય (૬) રિતૂ અૉનુભોબ કોર સાકતા હૈ". અમે જવાબ આપતા, અમારે ત્યાં ગુજરાતમાં ભલે છએ છ ઋતુઓનો અનુભવ ન થાય, પણ જે છે તેમાં અમને બેવડો આનંદ મળતો...
પટેલ પટેલ અથવા પાટીદાર અથવા કણબી એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની એક મુખ્ય જ્ઞાતિ છે. પટેલોમાં લેઉવા પટેલ અને કડવા પટેલ એમ બે પેટા જ્ઞાતિ છે. તેઓ કુર્મઋષિનાં વંશજો હોવાનુ મનાય છે તેથી તેઓ શરૂઆતમાં કુર્મી તરીકે જ ઓળખાતા હતાં. ઇતિહાસકારોનાં મત અનુસાર પટેલો મધ્ય એશિયા માં આસુ નદી પાસે પામીર નામનાં ઉચ્ચ પ્ર...
લેખો બદલતા ગભરાશો નહી—કોઇ પણ વ્યક્તિ ફેરફાર કરી શકે છે, અને અમે તમને નિર્ભય થવા પ્રોત્સાહન આપીએ છીએ (પણ મહેરબાની કરીને બગાડ કરશો નહીં.) ! એવું કશુંક શોધો કે જેને સુધારી શકાય, ચાહે તે માહિતી હોય, જોડણી કે વ્યાકરણ કે પછી ગોઠવણી, અને તેને ઠીક કરો. તમે વિકિપીડિયાને તોડી શકો એમ છોજ નહી. હરેક વસ્તુને આગળ ઉપર ઠીક કરી શકાય છે....
હવે માત્ર એક ક્લિક કરો ને રેશન કાર્ડ તમારા ઘરમાં -લોકોના સરકારી કચેરીના ધરમધક્કા બચશે -ધીમુ સર્વર કામગીરીમાં અવરોધરૂપ બનશે -૧ લીથી રેશનિંગ કાર્ડનું વિતરણ શહેરના સાત લાખ જેટલા એબોવ પોવર્ટી લાઇન રેશનિંગ કાર્ડધારકો (એપીએલ) કે જેઓ સરકારી અનાજ-કેરોસીન મેળવતા નથી તેવા તમામ લોકો હવે સરળતાથી ઇન્ટરનેટ મારફતે ઓન લાઇન રેશનિંગ કાર...
- તંત્રી લેખ - દિલ્હીની વાત - ન્યુઝ ફોકસ - નેટવર્ક - પ્રસંગપટ - વાતવાતમાં - અવસાન નોંધ - હવામાં ગોળીબાર - સિનેમેજિક - ઇંટ અને ઇમારત - મેરા ભારત મહાન - વિચાર વિહાર - ટેરટ કાર્ડ દ્વારા ભવિષ્ય - સાપ્તાહિક ભવિષ્ય - વન મિનીટ પ્લીસ - જોક્સ જંકશન ઔપચારિકતા સંપન્ન સમાચાર તો એવા હતા કે 'યુગાંત' જેવું ભવ્ય મથાળું આપવાનું મન થાય ...
Wednesday, July 23, 2008 અત્યંત લોકપ્રિય નીવડેલાં તારકભાઇનાં ‘ઉંધા ચશ્મા’નાં લખાણો પરથી સબ ટીવીએ સિરીયલ તૈયાર કરી છેઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.’ (સબ ટીવીના પ્રેસરીલીઝની જોડણી પ્રમાણે લખીએ તોઃ ‘તારક મેહતા કા ઉલ્ટાહ ચશ્માહ’.) અગણિત ભૂલો ધરાવતા બે પાનાના ગુજરાતી પ્રેસરીલીઝમાં કેવું ગુજરાતી વપરાયું છે, તેના કેટલાક નમૂનાઃ...
1, મે દરેક ઘરમાં ભગવાનની તસવીરો જોવા મળે છે. ધર્મ ભલે કોઈપણ હોય, પરંતુ ઘરમાં ધાર્મિક પ્રતીક રાખવું તે દરેક ધર્મોમાં શુભ મનાય છે. હિંદુઓના ઘરમાં દેવી દેવતાઓની, મુસ્લિમોના ઘરમાં મક્કા-મદીનાની, શીખોના ઘરમાં વાહેગુરુની તો ખ્રિસ્તી પરિવારોમાં જીસસની તસવીરો જોવા મળતી હોય છે. તમને એવો વિચાર આવે છે ખરા કે ઘરમાં શા માટે ભગવાનની...
મોદીએ બેટિંગ કર્યું, નિરંજન શાહે કરી બોલીંગ - વિશાળ સ્ટેડિયમનો મલ્ટિપર્પઝ ઉપયોગ જરૂરી : મોદી - ગુજરાત નવી સ્પોર્ટ્સ પોલિસી લઇને આવશે, સમગ્ર દેશના ખેલ જગતમાં નવું ઉદાહરણ રજૂ કરશે - રાજકોટમાં નવનિર્મિત ક્રિકેટ સ્ટેડિયમ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકાયું વિશાળ સ્ટેડિયમનો મલ્ટિપર્પઝ ઉપયોગ જરૂરી છે જેમાં કોઇ એક જ રમત રમાય ...
ઝડપી ગોલંદાજી ઝડપી ગોલંદાજી ક્યારેક પૅસ બૉલિંગ તરીકે પણ ઓળખાય છે, ક્રિકેટની રમતમાં બૉલિંગના જે બે મુખ્ય અભિગમો છે તે માંહેનો આ એક છે. બીજો છે તેને સ્પિન બૉલિંગ કહેવાય છે. ઝડપી ગોલંદાજી કરનારા સામાન્ય રીતે ફાસ્ટ બૉલરો , ફાસ્ટમૅન , પૅસ બૉલરો અથવા પૅસમૅન તરીકે જાણીતા છે. તેમ છતાં ક્યારેક વિશિષ્ટ ઝડપી ગોલંદાજીની ટેકનિક માટ...
21મી ઓગસ્ટે અમદાવાદમાં આખો દિવસ વરસાદ વરસાદ…. અને મારા સદનસીબે મેં એ વરસાદ મન ભરીને માણ્યો… છત્રીમાંથી પણ પાણી ટપકે, અને AMTS ની બસમાં છતમાંથી ય પાણી ટપકે… પણ શું મજા આવી છે… વાહ… અને આખો દિવસ એ વરસાદની મજા લીધા પછી, જો શ્યામલ – સૌમિલ – આરતી મુન્શીની ટીમ પાસેથી આ ગીત રૂબરૂમાં સાંભળવા મળે, તો મને કેટલી મજા આવી હશે, એ તમ...
હીરાબાગ સુરતથી મુંબઈ કિલોમીટર અને અંતરની દ્રષ્ટીએ બહુ દુર નથી. પરંતુ બોલીવુડની આકાશ સુરતી સુંદરીઓ માટે છેટું પડી જતું હોય છે. પરંતુ આ અંતરમાં ઘટાડો કરવા માટે ઉપયોગી છે મોડલીંગ અને ગુજરાતી સહિતની અન્ય ભાષાઓની ફિલ્મો.ગ્લેમરના જાક ઝમાળમાં પ્રવેશવા આજકાલ ગુજરાતી કુડીઓ થનગની રહી છે. ત્યારે આ બાબતમાં દેશના સૌથી વધુ ઝડપે વિકસ...
3 ફેબ્રુઆરી એ જ નક્કી થઇ ગયો હતો અફઝલનો અંત ત્રણ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ તરફથી અફઝલ ગુરૂની દયાની અરજી નકારવાની લેખિત સુચના ગૃહ મંત્રાલય પાસે આવી ગઇ હતી. બાદમાં ગૃહમંત્રાલય દ્વારા તિહાર જેલને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી અને ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી હતી. આ તમામ બાબતોની જાણકારી જેલ નંબર-3ના અધિકારીઓ સિવાય કોઇને ...
ચહેરાના હાવભાવ જોઇ ચાલુ-બંધ થાય છે હિરાજડીત સોનાનો નળ રસોડામાં કે બાથરૂમમાં લગાવવામાં આવતા પાણીના નળ મોટે ભાગે ઉપયોગ કરનારની સરળતા પર આધાર રાખે છે. સાથે જ લોકોને હવે દેખાવમાં સારા લાગતા નળ લગાવવાનો ચસ્કો ચડ્યો છે. નળ કેવા છે તે પણ આધાર રાખે છે મોભા ઉપર. આજે તમને લઇ જઇએ છીએ પાણીના નળની દુનિયામાં, નળ પણ જેવા તેવા નહીં. ત...
બીજલ જોષી સામુહિક દુષ્કર્મના આરોપી જન્મટીપની સજાને હાઈકોર્ટની મંજૂરી - આવા બર્બર કૃત્ય નારીની ઓળખ અને ગરિમાને નસ્તેનાબૂદ કરે છે : હાઇકોર્ટ - દુષ્કર્મ આચરનારાઓ માટે ગુજરાત હાઇકોર્ટનો ચેતવણીરૂપ ચુકાદો : સેશન્સ કોર્ટની સજાને રદ કરવાની આરોપીઓની અપીલ હાઇકોર્ટે ફગાવી દિલ્હીની યુવતી પર સામુહિક દુષ્કર્મ બાદ સમગ્ર દેશમાં એક જનઆ...
ધોનીસેનાની પડતી માટે ગાવસ્કર અને ઈમરાનનો એક સૂર પહેલા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી બાદમાં પાકિસ્તાન સામે રમાયેલી વનડે શ્રેણીમાં હારનો સામનો કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમની ચારેય બાજુથી ટીકાઓ થઈ રહી છે. જેમાં ભૂતપૂર્વ પાકિસ્તાની સુકાની ઈમરાન ખાન અને ભૂતપૂર્વ ભારતીય સુકાની સુનિલ ગાવસ્કર પણ સામેલ છે. આ બન્ને દિગ્ગજોએ ભારતીય...
Community Articles Health & Wellness વજન ઉતારવાનો સંકલ્પ વજન ઉતારવાનો સંકલ્પ કર્યાં પછી તેના કાર્યક્રમનો અમલ કરવા બાબતનો માનસિક ભાર ના રહે તે રીતે તેને ગોઠવવો જોઈએ . કાર્યક્રમના અમલમાં બાધારૂપ બની શકે તેવી બાબતો કઈ છે તે અહીં નીચે દર્શાવી છે . 1. ભોજનની ઉપેક્ષા : આપણું શરીર આખો દિવસ શરીરની શક્તિનો ઉપયોગ કરે છે . તેથી શ...
ગુજરાત: હિન્દુત્વની લેબોરેટરીને વિકાસની પ્રયોગશાળા બનાવવા પ્રયત્ન કોંગ્રેસ-ભાજપના ગણિત અને સમીકરણો, જીપીપીનો પ્રભાવ ટાળવા વળતો દાવ ગુજરાતમાં ગોધરાકાંડ પછી મતદારોનું વિભાજન થયું હતું. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત મુખ્યપ્રધાન બનવા માટે મેદાને ઉતર્યા છે. તેઓ વિકાસના નામ પર કોંગ્રેસ અને જીપીપીને ટક્કર આપી રહ્યા...
અમદાવાદ : ૨૦ એપ્રિલ ૨૦૧૩ વિદ્યાર્થીઓએ સિંગિગ, ડાન્સિંગ, માઇમ જેવી કલ્ચરલ એક્ટિવિટીમાં ભાગ લઇ પોતાની ટેલેન્ટ દર્શાવી હતીઃ રાજસ્થાની ફોક અને સંપ ત્યાં જંપ જેવા સબ્જેક્ટ પર રજૂ થયું માઇમઃ એલ્યુમનિ સ્ટુડન્ટ્સે જૂની યાદો તાજી કરી 'સંદેશ' અને 'સંદેશ ન્યૂઝ'ના સહયોગથી એસ.કે.પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ અને કમ્પ્યૂટર સ્ટડીઝ, ...
કઠમંડુ, નેપાળ દિલ્હીમાં, અમે મિત્રો સાથે દિલ્હીની પ્રખ્યાત આલુ ટિક્કીની મજા માણી રહ્યા હતાં. હજી સમય હતો, ‘એક ઔર હો જાયે…’ ગરમાગરમ ટિક્કીનો સ્વાદ જ અનેરો હતો! અમારી રોયલ નેપાલ એરલાઈન્સની દિલ્હીથી કાઠમાંડો જતી ફ્લાઈટ સવારે સાડા અગિયારે ઉપડવાની હતી. દિલ્હીના ગજબના ટ્રાફિકમાં ફસાઈ ગયા પછી એરપોર્ટ પહોંચ્યા, ત્યારે સાડા દસ ...
જુઓ, ચીનના દુશ્મન નંબર-1ના 1000 રૂમવાળા મહેલની અંદરની તસવીરો દુનિયાના સૌથી મોંઘા ધર્મગુરુના રહેઠાણમાં દલાઇ લામાનું ઘર પોટલા પેલેસ પણ છે. અંદાજે 160 કરોડ રૂપિયાના આ પેલેસમાં ધર્મગુરુ દલાઇ લામા દર વર્ષે ઠંડીની મોસમમાં રહેતા હતા. ત્યારે ગરમીમાં તેઓ નોરબુલિંગ્કા પેલેસમાં શિફ્ટ થઇ જતા હતા. હાલમાં આ પેલેસની કિંમત અબજો રૂપિયા...
જોવા જેવા છે દુનિયાભરના આ અનોખાં 'Dog Lovers' ભારત સહિત દુનિયાભરમાં કોઈ પણ ખૂણે જાવ, તમને ક્યાંકને ક્યાંક ડૉગ લવર્સ જોવા મળી જશે. કૂતરાઓ પ્રત્યે તેમનો પ્રેમ ખરેખર આશ્ચર્યમાં મૂકી દેનારો હોય છે. ઘણી વખત કૂતરાં પોતે પણ તેના માલિકને એટલો પ્રેમ કરતા હોય છે કે જાણીને આપણને પણ આશ્ચર્ય થાય. થાઈલેન્ડની એક યુવતી ફાથા નીક, તેના ...
Joshua Foer: જોશુઆ ફૉયરઃ કોઇ પણ કરી શકે તેવાં યાદશક્તિનાં પરાક્રમો એવા કેટલાય લોકો છે, જે હજારો આંકડાઓની યાદીઓ કે કે ચીપી કાઢેલા (કે દસ દસની થપ્પીઓમાંના) પત્તાઓના ક્રમ અને એવું કેટલું ય યાદ રાખી શકે છે. વિજ્ઞાન લેખક, જોશુઆ ફૉયર યાદશક્તિનો મહેલ નામક એક ટૅકનીક સમજાવે છે અને તેની નોંધપાત્ર લાક્ષણીકતા - તેને, તેમના સહિત, ક...

ભાવનગર તા. પ ભાવનગર સહિત રાજયભરમાં સ્વાઈન ફલુ કેસ વધી રહ્યાં છે જેના કારણે અત્યાર સુધીમાં અનેક લોકો મોતને ભેટયા છે. ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં આજરોજ સ્વાઈન ફલુથી એક મહિલા અને એક વૃધ્ધાનુ મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. ભાવનગરમાં છેલ્લા દસ દિવસમાં સ્વાઈન ફલુથી બે મહિલા અને એક વૃધ્ધાનુ મોત નિપજયા છે. સ્વાઈ...
ધારી, તા.ર૯: અમરેલીના કામનાથ ડેમમાં સ્થાયી થઈ રહેલા પક્ષીઓ માટે ખોરાક અને રક્ષણાત્મક રહેઠાણ બની રહેલા ડેમનું આ વણજાહેર થયેલુ પાણીવિહોણુ પક્ષી અભયારણ્ય અત્યારે તો ખોરાકથી વંચિત અને શિકારીકૂતરાઓને હવાલે થયેલુ છે, ત્યાં સ્થિર થયેલા ભાત ભાતના અસંખ્ય પક્ષીઓ નોધારા બની ગયા છે. - શિકારી કૂતરાંનું ભોજન બનતા નિર્દોષ પક્ષીઓ વન ખ...
પેરિસ, 21 એપ્રિલ અત્યાર સુધી તમે જુદી જુદી માગણીઓને કારણે હડતાળ પર ઊતરેલાં લોકોને તો જોયાં હશે પરંતુ યુનિફોર્મનો રંગ અને ફિટિંગ ગમતાં ન હોવાને કારણે હડતાળ પર ઊતરવાની ધમકી આપતાં લોકો વિશે સાંભળીએ તો પહેલીવારમાં આપણને વિશ્વાસ જ ન થાય, પરંતુ આ વાત સાચી છે, આવો જ એક બનાવ હકીકતમાં બન્યો છે. ફાંસનાં સ્થાનિક મીડિયા મુજબ ફ્રાં...
ધરતીનું સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ફાટેલા હોઠ સાથે જન્મેલા નવજાત શીશુને તેના માતા-પિતા હોસ્પિટલમાં જ તરછોડીને ફરાર થઈ ગયા. શ્રીનગરની જી.બી.પંત હોસ્પિટલમાં અનાથ હાલતમાં આ બાળકીને જોતા એમ લાગે કે કોઈ તેની દેખરેખ કરાતી નથી. એક અઠવાડિયાથી આ નવજાત શીશુ હોસ્પિટલમાં આમ પડી રહી છે. જોકે તબીબ...
શા માટે તમારું મન એકાગ્ર નથી થઈ શકતું, જાણો રસપ્રદ વાત ભગવાનનુ નામ સ્મરણ,પ્રાર્થના કે મંત્ર જાપ ઉપાસનાના જ ભાગ છે.ઘણા લોકો એ વાતથી બેચેન રહે છે કે જ્યારે પણ પૂજા-પાઠ,નામ-સ્મરણ કે જાપ કરવા બેસીએ છીએ ત્યારે એકાગ્રતા જળવાતી નથી.મન કોઈ અન્ય વિચારમાં પરોવાયેલુ રહે છે.ધ્યાન અને સાધનાને ઉંડાઈથી જાણવા માટે પહેલા તમારા મનને જ સ...
કોણ છે નરેન્દ્ર મોદી સામે બાથ બીડનાર સુશીલ મોદી છેવટે નમો (નરેન્દ્ર મોદી) પર બિહારની સુમો (સુશીલ મોદી) ભારે પડ્યા. બિહારમાં બીજેપીના નવા અધ્યક્ષના પદ પર પોતાના મનપસંદ મંગલ પાંડેયની તાજપોશી કરાવીને એ પણ સાબિત કરી દીધું કે અમદાવાદમાં નરેન્દ્ર મોદીનું સામ્રાજ્ય ભલે હોય, પાટલીપુત્રમાં એમનું જ ચાલશે. નરેન્દ્ર મોદીની જેમ હાર...
કેજરીવાલે જાહેરસભામાં ફરીવાર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સાથે મંત્રી સૌરભ પટેલને પણ નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, સૌરભ પટેલ અંબાણીનો જમાઇ છે, તેમને ખાણ-ખનીજ ઊર્જા વિગેરે પ્રાકૃતિક સંસાધનોના મહત્વના ખાતા સોંપ્યા છે. જો મોદી પીએમ બનશે તો સૌરભ પટેલ મુખ્યમંત્રી બનશે તેવો દાવો પણ તેમણે કર્યો હતો. તેમણે ફકત ભાજપ પર જ...
પૂજામાં કપૂરનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? હિન્દુ ધર્મમાં કરવામાં આવતા વિવિધ ધાર્મિક કર્મકાંડો તથા પૂજામાં ઉપયોગ કરવામાં આવતી સમાગ્રીઓની પાછળ માત્ર ધાર્મિક કારણ જ નહીં આ બધાની પાછળ ક્યાંકને ક્યાંક આપણા ઋષિમુનીઓની વૈજ્ઞાનિક વિચારસરણી પણ કામ કરતી હતી. પ્રાચીન સમયથી જ આપણા દેશમાં વિભિન્ન ધાર્મિક કાર્યક્રમોમાં કર્પૂરનો ઉપયોગ...
રૂ.૧૦૦ આપો અને ૭-૧૨ના ઉતારા લઇ જાવ! - મજબૂર બનેલા ખેડૂતો ન છુટકે એજન્ટોનો સહારો લઇ રહ્યા છે - રોકડિયા વ્યવહારથી તંત્ર અજાણ રાજ્યભરમાં જમીનોના ભાવમાં આવેલા ઉછાળાને પગલે જિલ્લાની મામલતદાર કચેરીઓએ ૭/૧૨ના ઉતારા મેળવવા જમીન દલાલો અને જમીન માલિકોની રોજની લાંબી કતારો જામે છે. જો કે,આ લાંબી કતારોનો ગેરફાયદો ઉઠાવી કેટલાક દલાલો ...
બહુ જ સરસ રાસ ગરબા નો સંગ્રહ છે.. રાસ-ગરબા ‘ગરબો ગુજરાતનો’ આ વાત હવે માત્ર ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં સૌ કોઈ જાણે છે. એ દ્રષ્ટીએ ગરબો ગુજરાત અને ગુજરાતીની આગવી ઓળખ છે. આજે શાળા-મહાશાળા કૉલેજ તથા રાજ્ય કક્ષાની ગરબા હરીફાઈ યોજાય છે ત્યારે ગરબા વિષે જાણકારી મેળવવી અત્યંત જરૂરી છે. ગરબો એટલે શું? એ જાણવું અત્યંત જરૂરી...
૭-૭-૦૯ના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઘણા બધાને યાદ કર્યા. સૌના વિશે લખવું છે. શરૂઆત મારા તંત્રીઓથી. આ લેખના શીર્ષક (‘મારા તંત્રીઓ’)ની પ્રેરણા સ્વામી આનંદે પોતાના જાતભાઈઓ યાને કિ ભાતભાતના સાધુઓ વિશે લખેલા લેખ ‘મારા પિતરાઈઓ ’ પરથી મળી. ત્રણ લેખોની આ શ્રૄંખલાના આ પ્રથમ લેખમાં હસમુખ ગાંધી વિશે. યશવંત દોશી પાસેથી ભાષાની સ્વચ...
નાની ઉંમરમાં સફેદ થઈ ગયેલા વાળને કાળા કરતી ખાસ ટીપ્સ નાની ઉંમરમાં વાળ સફેદ થઈ જવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે.આમ તો આ સમસ્યાના ઘણા કારણો હોઈ શકે પણ વાળનુ નાની ઉંમરમાં સફેદ થઈ જવાનુ મુખ્ય કારણ પોષક તત્વોની ખામી અને વારસાગત છે.માટે વાળની સફેદી સુંદરતામાં ગ્રહણ લગાડે છે સાથે શારીરીક કમજોરી પણ પ્રદર્શિત કરે છે.જો તમે પણ નાની...
બેંગલોર, તા. ૧૯ બીસીસીઆઇએ અત્યંત આશ્ચર્યજનક નિર્ણય લેતાં બેંગલોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડમીને કાયમી ધોરણે બંધ કરવા જઈ રહ્યું છે. ૧૨ એપ્રિલે ચેન્નાઈ ખાતે યોજાયેલી એનસીએ કમિટીમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રત્નાકર શેટ્ટીએ આ બેઠકમાં ૧ કલાકનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. શેટ્ટીએ જેમાં એનસીએમાં કામગીરી કરી રહેલા કોચિં...
Home વિજ્ઞાન સુખોપભોગના સાધનો નિર્માણ કરી શકે પરંતુ એનો સદુપયોગ કેવી રીતે કરવો તેની સદબુધ્ધિ પ્રદાન કરી શકતું નથી. સંસારની વચ્ચે રહી સંસારના પદાર્થોથી અનાસક્ત બનવું અને ધનની લિપ્સા, સત્તાની મોહિની કે પદ-પ્રતિષ્ઠા અને અધિકારના નશામાંથી મુક્ત રહી આદર્શ માનવની પેઠે સેવાકાર્ય કરવાની કળા વિજ્ઞાન શીખવી શકતું નથી. તે કળા તો અ...
આયુર્વેદ - વૈદ્ય મનુભાઈ ગૌદાની આપણાં શરીરમાં તમામ અંગ-પ્રત્યંગોના નિયમબદ્ધ ઉધ્વષર્ણ રૂપ પરિમર્દન ક્રિયાને આયુર્વેદમાં ‘અભ્યંગ’ કહેવામાં આવે છે. આ અભ્યંગ શબ્દનો અર્થ થાય છે - માલિશ. સામાન્ય રીતે અભ્યંગ વિભિન્ન પ્રકારના તેલથી કરવામાં આવે છે. અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ શિયાળામાં તેનું વિશેષ મહત્ત્વ હોવાથી આ વખતે તેના વિષે સં...
લંડન : ૩૦ વર્ષના થતા સુધીમાં મોટાભાગના લોકોના વાળ ખરવા લાગે છે. લોકો તેને લઈને પરેશાન રહે છે અને બધા પ્રકારની દવાઓ અજમાવે છે. પરંતુ બ્રિટનના પોલ ઈનેસની સાથે જે થયું, તે વિચારીને જ કંપારી છૂટી જાય છે. પોતાના સતત ઓછા થતા વાળને લઈને પરેશાન હલ (HULL)માં રહેતા ત્રણ બાળકોના પિતા પોલે પોતાના પિતાની સલાહ લેવાનું ઉચિત માન્યું. ...
Tip No. 6 કોઇના સ્ટેટસ પર અણગમતી કમેન્ટ ન કરવાની તહઝીબ જોઈ પણ કોઈ તમારા સ્ટેટસ પર અણગમતી કમેન્ટ કરે ત્યારે? પોતાના સ્ટેટસ સાથે અસહમત થનારી કમેન્ટ કરનારને અપમાનિત કરવાની અને ક્યારેક સખત રીતે ધોઈ નાખવાની ઘણાને ટેવ હોય છે. That’s bad FB manners. Never use FB to start a fight- ideological or even simple cat fight. If you d...
ટ્રેન લોકલ હતી, પણ એના હાથ એક્સપ્રેસની સ્પીડમાં ફરતા હતા. ૫-૧૦ સેકંડમાં તો પત્તાની ત્રણ થોકડી સુટકેસ પર તૈયાર હતી. (સત્ય ઘટના પર આધારિત) કુતરાપૂંછનું ઓશીકું બનાવી તમે સુઓને શ્યામ, અમને થાય પછી આરામ. કુતરાનું નાનું કુરકુરિયુ રાખો આજુ બાજુ, તમારી સાથે પોઢાડો એને, ના થાય આઘું પાછુ. કોઈ ચોર જો આવશે તો એ ગજવી મુકશે ગામ. અમન...
જવગલ શ્રીનાથ જવગલ શ્રીનાથ ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેમણે ભારત દેશની ક્રિકેટ ટીમ વતી ૬૭ (સડસઠ) ટેસ્ટ અને ૨૨૯ (બસો ઓગણત્રીસ) એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમનો મધ્યમ ગતિના ઝડપી બોલર તરીકે ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ખેલાડી એકદિવસીય ક્રિ...
કવર સ્ટોરી - ડાલી જાની ઓફિસ પોલિટિક્સ દરેક ઓફિસની નક્કર વાસ્તવિકતા છે, જેને આપણે નકારી નથી શકતાં. ગોસિપ, બેકબિટિંગ, જેલસી જેવા શબ્દો દરેક ઓફિસમાં સાકાર થતા જોવા મળે છે. જ્યાં એક કરતાં વધુ લોકો કામ કરતા હોય ત્યાં પોલિટિક્સ તો રહેવાનું જ છે. અમુક ઓફિસમાં તો પોલિટિક્સ એ હદ સુધી વધારે હોય છે કે ત્યાં કામ કરવું પણ શક્ય નથી ...
NRI Parents’ Association arranged for its members a visit to Metro Hospital on May 26, 2010 and “Metro Hospital” felt honoured to have such gala gathering in their premises. Majority of the members took advantage of free blood check up for Liver, Kidney and diabetes (S- Creatinine, S.G.P.T. and RBS – Random Blood Sugar...
ચુંબકીય ટેકરીઓ ચુંબકીય ટેકરીઓ વિશ્વમાં અલગ અલગ વિસ્તારોમાં, જુદા જુદા દેશોમાં ૩૦ કરતાં પણ વધારે જગ્યાઓએ આવેલી છે. આ એવી ટેકરીઓ છે કે જેની ટોચ કોઈ મોટું ચુંબક હોય તેમ લાગે છે. અહીં વાહનો નીચેથી ટોચ તરફ ખેંચાય છે, એમ લાગે છે. પસાર થતું વિમાન ખેંચાઈને નીચું ઉતરી આવે એમ લાગે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ ઘટના માત્ર દૃ...
લાલી (લિપસ્ટીક) લાલી અથવા લિપસ્ટિક (હિંદી:रंजनशलाका) એ એક સૌંદર્ય પ્રસાધન છે. જેનો પ્રયોગ હોઠોને રંગવા માટે અને હોઠોના દેખાવને સુધારવા માટે તથા તેમાં નિખાર લાવવા માટે કરવામાં આવે છે. કોઇપણ સામાન્ય લાલીના મુખ્ય ઘટકો રંગદ્રવ્ય, તેલ, મીણ અને સ્નિગ્ઘકારક હોય છે. લાલીની ઘણી જાતની હોય છે. શ્રૃંગાર માટેના અધિકાંશ અન્ય પ્રકારો...
ખેડબ્રહ્માના ખેડવામાં ટ્રેક્ટર પલટી ખાતાં બે કિશોરનાં મોત ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા જળાશયનો ઢાળ ચડતું ટ્રેક્ટર સોમવારે સવારે પાછુ પડી જતા પલટી ખાતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે કિશોરના મોત નિપજ્યા હતા. જયારે ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બે કિશોરના મોતથી સમ...
માઇકલ જેકસન માઇકલ જોસેફ જેકસન(ઓગસ્ટ ૨૯, ૧૯૫૮ - જૂન ૨૫, ૨૦૦૯), એક મહાન પોપ ગાયક તેમ જ નૃત્યકાર હતા, જેમને પોપ સમ્રાટ એટલે કે કિંગ ઓફ પોપ તરીકે પણ ઓળખવામાં આવતા. માઇકલ જેકસન, એમના માતાપિતાનું આઠમું સંતાન હતા, જેમણે માત્ર અગિયાર વર્ષની ઉંમરમાં જ વ્યવસાયિક રુપે ગાવાનો આરંભ કર્યો. આ સમયે તેઓ જેકસન-૫ સંગીત જૂથના સભ્ય હતા. ૧૯...