Dataset Viewer
Auto-converted to Parquet Duplicate
id
stringlengths
5
10
category
stringclasses
19 values
text
stringlengths
2
82
expected_words
listlengths
0
4
gujnorm_v0_1_1
stringlengths
2
96
num000
num
તમારે ₹1,25,000 ભરવાના છે.
[ "લાખ", "પચીસ|પચ્ચીસ", "રૂપિયા" ]
તમારે એક લાખ પચીસ હજાર રૂપિયા ભરવાના છે.
num001
num
કુલ રકમ ₹12,50,000 છે.
[ "બાર લાખ", "પચાસ હજાર" ]
કુલ રકમ બાર લાખ પચાસ હજાર રૂપિયા છે.
num002
num
કંપનીનું ટર્નઓવર ₹3,45,67,890 છે.
[ "કરોડ", "લાખ" ]
કંપનીનું ટર્નઓવર ત્રણ કરોડ પિસ્તાલીસ લાખ સડસઠ હજાર આઠસો નેવું રૂપિયા છે.
num003
num
આ ગામની વસ્તી 2,35,000 છે.
[ "લાખ", "પાંત્રીસ" ]
આ ગામની વસ્તી બે લાખ પાંત્રીસ હજાર છે.
num004
num
તેણે 1250000 રૂપિયા જીત્યા.
[ "બાર લાખ|સાડા બાર લાખ", "પચાસ હજાર|સાડા" ]
તેણે બાર લાખ પચાસ હજાર રૂપિયા જીત્યા.
num005
num
આશરે 99 લોકો આવ્યા હતા.
[ "નવ્વાણું|નવ્વાણુ" ]
આશરે નવ્વાણું લોકો આવ્યા હતા.
num006
num
મારી ઉંમર 45 વર્ષ છે.
[ "પિસ્તાળીસ|પિસ્તાલીસ" ]
મારી ઉંમર પિસ્તાલીસ વર્ષ છે.
num007
num
ક્લાસમાં 37 વિદ્યાર્થીઓ છે.
[ "સાડત્રીસ|સાડ઼ત્રીસ" ]
ક્લાસમાં સાડત્રીસ વિદ્યાર્થીઓ છે.
num008
num
ટ્રેનમાં 68 ડબ્બા નથી, 18 છે.
[ "અડસઠ", "અઢાર" ]
ટ્રેનમાં અડસઠ ડબ્બા નથી, અઢાર છે.
num009
num
બિલ ₹789 થયું.
[ "સાતસો|સાતસો", "નેવ્યાસી|નેવ્વાસી" ]
બિલ સાતસો નેવ્યાસી રૂપિયા થયું.
num010
num
ગુજરાતમાં 33 જિલ્લા છે.
[ "તેત્રીસ" ]
ગુજરાતમાં તેત્રીસ જિલ્લા છે.
num011
num
આ પુસ્તકમાં 1001 પાના છે.
[ "હજાર", "એક" ]
આ પુસ્તકમાં એક હજાર એક પાના છે.
num012
num
અમે 2026 માં નવું ઘર લીધું.
[ "બે હજાર છવ્વીસ|બે હજાર છવીસ|વીસ છવ્વીસ" ]
અમે બે હજાર છવ્વીસમાં નવું ઘર લીધું.
num013
num
આ મકાન 1985 માં બન્યું હતું.
[ "ઓગણીસો પંચ્યાસી|ઓગણીસસો પંચ્યાસી" ]
આ મકાન ઓગણીસો પંચ્યાસીમાં બન્યું હતું.
num014
num
આઝાદી 15 ઓગસ્ટ 1947 એ મળી.
[ "પંદર", "ઓગણીસો સુડતાલીસ|ઓગણીસસો સુડતાલીસ" ]
આઝાદી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ એ મળી.
num015
num
આજે તાપમાન 0 ડિગ્રી છે.
[ "શૂન્ય|ઝીરો" ]
આજે તાપમાન શૂન્ય ડિગ્રી છે.
num016
num
તમારો નંબર 7 છે, 17 નહીં.
[ "સાત", "સત્તર" ]
તમારો નંબર સાત છે, સત્તર નહીં.
num017
num
ખાતામાં ₹1,00,00,000 જમા થયા.
[ "એક કરોડ" ]
ખાતામાં એક કરોડ રૂપિયા જમા થયા.
gudigit018
gudigit
તમારે ₹૧,૨૫,૦૦૦ ભરવાના છે.
[ "લાખ", "પચીસ|પચ્ચીસ" ]
તમારે એક લાખ પચીસ હજાર રૂપિયા ભરવાના છે.
gudigit019
gudigit
મારી ઉંમર ૪૫ વર્ષ છે.
[ "પિસ્તાળીસ|પિસ્તાલીસ" ]
મારી ઉંમર પિસ્તાલીસ વર્ષ છે.
gudigit020
gudigit
તા. ૧૨/૦૫/૨૦૨૬ ના રોજ મળીશું.
[ "બાર", "તારીખ" ]
તારીખ બાર મે બે હજાર છવ્વીસના રોજ મળીશું.
gudigit021
gudigit
મારો મોબાઇલ નંબર ૯૮૭૬૫૪૩૨૧૦ છે.
[ "નવ આઠ સાત" ]
મારો મોબાઇલ નંબર નવ આઠ સાત છ પાંચ, ચાર ત્રણ બે એક શૂન્ય છે.
gudigit022
gudigit
સવારે ૯:૩૦ વાગ્યે આવજો.
[ "સાડા નવ" ]
સવારે સાડા નવ વાગ્યે આવજો.
gudigit023
gudigit
૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવો.
[ "એક શૂન્ય આઠ|એકસો આઠ|એક ઝીરો આઠ" ]
એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવો.
frac024
frac
મને 1.5 કિલો ખાંડ આપો.
[ "દોઢ" ]
મને દોઢ કિલો ખાંડ આપો.
frac025
frac
મને 2.5 કિલો ચોખા આપો.
[ "અઢી" ]
મને અઢી કિલો ચોખા આપો.
frac026
frac
મને 3.5 લીટર દૂધ જોઈએ.
[ "સાડા ત્રણ" ]
મને સાડા ત્રણ લીટર દૂધ જોઈએ.
frac027
frac
આ કામમાં 1.25 કલાક લાગશે.
[ "સવા" ]
આ કામમાં સવા કલાક લાગશે.
frac028
frac
આ કામમાં 0.75 કલાક લાગશે.
[ "પોણો|પોણા" ]
આ કામમાં પોણો કલાક લાગશે.
frac029
frac
ભાડું 2.75 લાખ છે.
[ "પોણા ત્રણ" ]
ભાડું પોણા ત્રણ લાખ છે.
frac030
frac
લોન ₹2.5 કરોડની છે.
[ "અઢી કરોડ" ]
લોન અઢી કરોડ રૂપિયાની છે.
frac031
frac
લોન ₹1.5 લાખની છે.
[ "દોઢ લાખ" ]
લોન દોઢ લાખ રૂપિયાની છે.
frac032
frac
અડધો કપ એટલે 1/2 કપ.
[ "અડધો|અડધા" ]
અડધો કપ એટલે અડધો કપ.
frac033
frac
3/4 ભાગ પૂરો થયો.
[ "પોણો|ત્રણ ચતુર્થાંશ|ત્રણ બટા ચાર" ]
પોણો ભાગ પૂરો થયો.
frac034
frac
₹150 નું પેટ્રોલ ભરાવો.
[ "દોઢસો|એકસો પચાસ" ]
એકસો પચાસ રૂપિયાનું પેટ્રોલ ભરાવો.
frac035
frac
₹250 આપો.
[ "અઢીસો|બસો પચાસ" ]
બસો પચાસ રૂપિયા આપો.
frac036
frac
₹350 ની ટિકિટ છે.
[ "સાડા ત્રણસો|ત્રણસો પચાસ" ]
ત્રણસો પચાસ રૂપિયાની ટિકિટ છે.
ord037
ord
તે 1લા નંબરે આવ્યો.
[ "પહેલા" ]
તે પહેલા નંબરે આવ્યો.
ord038
ord
તે 2જા માળે રહે છે.
[ "બીજા" ]
તે બીજા માળે રહે છે.
ord039
ord
આ 3જી વખત છે.
[ "ત્રીજી" ]
આ ત્રીજી વખત છે.
ord040
ord
4થું ધોરણ પાસ કર્યું.
[ "ચોથું" ]
ચોથું ધોરણ પાસ કર્યું.
ord041
ord
5મા દિવસે રજા છે.
[ "પાંચમા" ]
પાંચમા દિવસે રજા છે.
ord042
ord
તે 10મા ધોરણમાં ભણે છે.
[ "દસમા" ]
તે દસમા ધોરણમાં ભણે છે.
ord043
ord
આ 21મી સદી છે.
[ "એકવીસમી" ]
આ એકવીસમી સદી છે.
time044
time
સવારે 9:30 વાગ્યે આવજો.
[ "સાડા નવ" ]
સવારે સાડા નવ વાગ્યે આવજો.
time045
time
બપોરે 1:30 વાગ્યે જમવાનું છે.
[ "દોઢ" ]
બપોરે દોઢ વાગ્યે જમવાનું છે.
time046
time
2:30 વાગ્યે મીટિંગ છે.
[ "અઢી" ]
અઢી વાગ્યે મીટિંગ છે.
time047
time
3:15 વાગ્યે ટ્રેન છે.
[ "સવા ત્રણ" ]
સવા ત્રણ વાગ્યે ટ્રેન છે.
time048
time
4:45 વાગ્યે બસ આવશે.
[ "પોણા પાંચ" ]
પોણા પાંચ વાગ્યે બસ આવશે.
time049
time
રાત્રે 10:05 વાગ્યે ફોન કરજો.
[ "દસ", "પાંચ" ]
રાત્રે દસ ને પાંચ વાગ્યે ફોન કરજો.
time050
time
મીટિંગ 11:00 AM પર છે.
[ "અગિયાર" ]
મીટિંગ સવારે અગિયાર વાગ્યે છે.
time051
time
દુકાન 9 AM થી 6 PM સુધી ખુલ્લી છે.
[ "નવ", "છ" ]
દુકાન સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ખુલ્લી છે.
time052
time
ફ્લાઇટ 18:40 એ છે.
[ "અઢાર|છ", "ચાલીસ" ]
ફ્લાઇટ સાંજે છ ને ચાલીસ વાગ્યે છે.
date053
date
તમારો હપ્તો 05/12/2026 ના રોજ ભરવાનો છે.
[ "પાંચ", "ડિસેમ્બર|બાર" ]
તમારો હપ્તો પાંચ ડિસેમ્બર બે હજાર છવ્વીસના રોજ ભરવાનો છે.
date054
date
તા. 12/05/2026 ના રોજ મળીશું.
[ "તારીખ", "બાર" ]
તારીખ બાર મે બે હજાર છવ્વીસના રોજ મળીશું.
date055
date
છેલ્લી તારીખ 31-03-2027 છે.
[ "એકત્રીસ", "માર્ચ|ત્રણ" ]
છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર સત્તાવીસ છે.
date056
date
પરીક્ષા 2026-11-25 થી શરૂ થશે.
[ "પચીસ|પચ્ચીસ", "નવેમ્બર|અગિયાર" ]
પરીક્ષા પચીસ નવેમ્બર બે હજાર છવ્વીસ થી શરૂ થશે.
date057
date
મારો જન્મ 7 જાન્યુઆરી 2001 ના રોજ થયો.
[ "સાત", "જાન્યુઆરી", "બે હજાર એક" ]
મારો જન્મ સાત જાન્યુઆરી બે હજાર એકના રોજ થયો.
date058
date
તમારી પૉલિસી 1 એપ્રિલ થી ચાલુ થશે.
[ "એક|પહેલી", "એપ્રિલ" ]
તમારી પૉલિસી એક એપ્રિલ થી ચાલુ થશે.
money059
money
તમારું બેલેન્સ ₹99.50 છે.
[ "નવ્વાણું|નવ્વાણુ", "પચાસ" ]
તમારું બેલેન્સ નવ્વાણું રૂપિયા પચાસ પૈસા છે.
money060
money
ફી Rs. 500 છે.
[ "પાંચસો" ]
ફી પાંચસો રૂપિયા છે.
money061
money
ફી રૂ. 500 છે.
[ "પાંચસો", "રૂપિયા" ]
ફી પાંચસો રૂપિયા છે.
money062
money
કિંમત 500/- છે.
[ "પાંચસો" ]
કિંમત પાંચસો રૂપિયા છે.
money063
money
કિંમત INR 2,000 છે.
[ "બે હજાર" ]
કિંમત બે હજાર રૂપિયા છે.
money064
money
ડોલરનો ભાવ $1 = ₹84 છે.
[ "ડોલર", "ચોર્યાસી" ]
ડોલરનો ભાવ એક ડોલર બરાબર ચોર્યાસી રૂપિયા છે.
money065
money
દંડ ₹5 લાખ સુધી થઈ શકે.
[ "પાંચ લાખ" ]
દંડ પાંચ લાખ રૂપિયા સુધી થઈ શકે.
money066
money
વ્યાજ દર 8.5% છે.
[ "સાડા આઠ|આઠ પોઇન્ટ પાંચ|આઠ દશાંશ પાંચ", "ટકા" ]
વ્યાજ દર સાડા આઠ ટકા છે.
money067
money
તમને 10% ડિસ્કાઉન્ટ મળશે.
[ "દસ", "ટકા" ]
તમને દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે.
money068
money
GST 18% લાગશે.
[ "અઢાર", "ટકા" ]
GST અઢાર ટકા લાગશે.
money069
money
તમારો EMI ₹4,350 છે.
[ "ચાર હજાર ત્રણસો પચાસ|તેતાલીસો પચાસ" ]
તમારો EMI ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા છે.
id070
id
મારો મોબાઇલ નંબર 9876543210 છે.
[ "નવ આઠ સાત છ પાંચ" ]
મારો મોબાઇલ નંબર નવ આઠ સાત છ પાંચ, ચાર ત્રણ બે એક શૂન્ય છે.
id071
id
મારો નંબર 98765 43210 છે.
[ "નવ આઠ સાત છ પાંચ" ]
મારો નંબર નવ આઠ સાત છ પાંચ, ચાર ત્રણ બે એક શૂન્ય છે.
id072
id
કૉલ કરો +91 98250 12345 પર.
[ "નવ એક|ઇકાણું|એકાણું" ]
કૉલ કરો પ્લસ નવ એક નવ આઠ બે પાંચ શૂન્ય, એક બે ત્રણ ચાર પાંચ પર.
id073
id
તમારો OTP 4821 છે.
[ "ચાર આઠ બે એક" ]
તમારો OTP ચાર આઠ બે એક છે.
id074
id
તમારો OTP 0045 છે.
[ "શૂન્ય શૂન્ય ચાર પાંચ|ઝીરો ઝીરો" ]
તમારો OTP શૂન્ય શૂન્ય ચાર પાંચ છે.
id075
id
તમારો પિન કોડ 380015 છે.
[ "ત્રણ આઠ શૂન્ય|ત્રણ આઠ ઝીરો" ]
તમારો પિન કોડ ત્રણ આઠ શૂન્ય શૂન્ય એક પાંચ છે.
id076
id
તમારી પૉલિસી નંબર 7845 1290 3345 છે.
[ "સાત આઠ ચાર પાંચ" ]
તમારી પૉલિસી નંબર સાત આઠ ચાર પાંચ, એક બે નવ શૂન્ય, ત્રણ ત્રણ ચાર પાંચ છે.
id077
id
ગાડી નંબર GJ01AB1234 છે.
[ "જી", "જે" ]
ગાડી નંબર GJ01AB1234 છે.
id078
id
ગાડી નંબર GJ-05-CD-9876 છે.
[ "જી", "જે" ]
ગાડી નંબર GJ-05-CD-9876 છે.
id079
id
PAN નંબર ABCDE1234F છે.
[ "એ", "બી", "સી" ]
PAN નંબર ABCDE1234F છે.
id080
id
IFSC કોડ SBIN0001234 છે.
[ "એસ", "બી", "આઈ" ]
IFSC કોડ SBIN0001234 છે.
id081
id
ટ્રેન નંબર 12901 છે.
[ "બાર નવ શૂન્ય એક|એક બે નવ શૂન્ય એક|એક બે નવ ઝીરો એક|બાર નવસો એક" ]
ટ્રેન નંબર એક બે નવ શૂન્ય એક છે.
id082
id
રૂમ નંબર 204 માં જાઓ.
[ "બસો ચાર|બે શૂન્ય ચાર|બે ઝીરો ચાર" ]
રૂમ નંબર બસો ચારમાં જાઓ.
id083
id
આધાર નંબરના છેલ્લા ચાર અંક 5678 છે.
[ "પાંચ છ સાત આઠ" ]
આધાર નંબરના છેલ્લા ચાર અંક પાંચ છ સાત આઠ છે.
id084
id
ઓર્ડર આઈડી #A7B9 છે.
[ "એ", "સાત", "બી", "નવ" ]
ઓર્ડર આઈડી #A7B9 છે.
range085
range
10-15 દિવસ લાગશે.
[ "દસ", "પંદર" ]
દસથી પંદર દિવસ લાગશે.
range086
range
ડિલિવરી 3-5 દિવસમાં થશે.
[ "ત્રણ", "પાંચ" ]
ડિલિવરી ત્રણથી પાંચ દિવસમાં થશે.
range087
range
ઓફિસ સોમ-શુક્ર ખુલ્લી છે.
[ "સોમ", "શુક્ર" ]
ઓફિસ સોમથી શુક્ર ખુલ્લી છે.
unit088
unit
અમદાવાદથી વડોદરા 110 કિ.મી. છે.
[ "એકસો દસ", "કિલોમીટર" ]
અમદાવાદથી વડોદરા એકસો દસ કિલોમીટર છે.
unit089
unit
બાળકનું વજન 3.2 kg છે.
[ "ત્રણ", "કિલો" ]
બાળકનું વજન ત્રણ દશાંશ બે કિલો છે.
unit090
unit
500 ગ્રામ ટામેટાં આપો.
[ "પાંચસો", "ગ્રામ" ]
પાંચસો ગ્રામ ટામેટાં આપો.
unit091
unit
તાવ 102°F છે.
[ "એકસો બે", "ફેરનહીટ|ડિગ્રી" ]
તાવ એકસો બે ડિગ્રી ફેરનહીટ છે.
unit092
unit
આજે 42°C ગરમી છે.
[ "બેતાળીસ|બેતાલીસ", "ડિગ્રી" ]
આજે બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ ગરમી છે.
unit093
unit
આજે તાપમાન -5°C છે.
[ "માઇનસ|ઓછા|શૂન્યથી નીચે", "પાંચ" ]
આજે તાપમાન માઇનસ પાંચ ડિગ્રી સેલ્સિયસ છે.
unit094
unit
2 + 2 = 4 થાય.
[ "બે", "ચાર" ]
બે વત્તા બે બરાબર ચાર થાય.
unit095
unit
રોજ 2 ગોળી 500mg લેવી.
[ "પાંચસો", "મિલિગ્રામ" ]
રોજ બે ગોળી પાંચસો મિલિગ્રામ લેવી.
unit096
unit
ઝડપ 80 km/h હતી.
[ "એંસી", "કિલોમીટર" ]
ઝડપ એંસી કિલોમીટર પ્રતિ કલાક હતી.
unit097
unit
ફાઇલ 25 MB ની છે.
[ "પચીસ|પચ્ચીસ", "એમબી|મેગાબાઇટ" ]
ફાઇલ પચીસ MB ની છે.
abbr098
abbr
ડૉ. મહેતા આજે રજા પર છે.
[ "ડૉક્ટર|ડોક્ટર", "મહેતા" ]
ડૉક્ટર મહેતા આજે રજા પર છે.
abbr099
abbr
શ્રી પટેલ સાહેબ આવ્યા.
[ "શ્રી" ]
શ્રી પટેલ સાહેબ આવ્યા.
End of preview. Expand in Data Studio

Gujarati TTS Number Reading

A stress test for how text-to-speech systems read written Gujarati: numbers, money, times, fractions, dates, ranges, ordinals, IDs, units and abbreviations. It includes measured results on three Sarvam Bulbul voices, before and after text normalization with gujnorm, and a blind native-speaker listening test.

Made by a native Gujarati speaker. Every expected reading was checked by ear.

Why

Gujarati TTS voices usually pronounce Gujarati words well but read written forms wrong, in ways a Gujarati listener notices at once:

Written What the voice said Correct reading
સવારે 9:30 વાગ્યે નવ વાગ્યે ત્રીસ મિનિટ વાગ્યે સાડા નવ વાગ્યે
લોન ₹1.5 લાખની એક દશાંશ પાંચ લાખ રૂપીઝની દોઢ લાખ રૂપિયાની
10-15 દિવસ એક શૂન્ય એક પાંચ દિવસ દસથી પંદર દિવસ
1લા નંબરે એકલા ("alone") નંબરે પહેલા નંબરે
8.5% આઠ દશાંશ પાંચ પર્સેન્ટ સાડા આઠ ટકા

These are the sentences a voice agent says all day: EMI amounts, due dates, branch timings, interest rates.

Configs

sentences (177 rows)

Field Meaning
id e.g. time044
category num, gudigit (Gujarati digits), frac (સવા/સાડા/પોણા/દોઢ/અઢી), ord, time, date, money, range, unit, id (phone/OTP/PIN), abbr, agent (voice-agent replies), ortho, ne, codemix, prosody, unicode, digital, roman
text written Gujarati, as an app or an LLM would produce it
expected_words words that must be heard. Each entry is "alt1|alt2" (any one is fine). Empty = listen-only
gujnorm_v0_1_1 the fully spoken form produced by gujnorm 0.1.1

tts_eval (324 rows = 108 sentences × 3 voices)

The 108 sentences that gujnorm changes, each synthesized by Sarvam Bulbul twice (original text, then gujnorm-normalized text) and transcribed with Sarvam Saaras v4 in verbatim mode.

Field Meaning
voice bulbul:v3, bulbul:v4-flash/pooja_gu_customer, bulbul:v4-flash/bhavik_gu_conversation
original_text / normalized_text text sent to TTS (normalized with gujnorm 0.1.0)
heard_original / heard_normalized verbatim STT transcript of each clip
misread_original / misread_normalized an expected word is missing, or a number/symbol was read in English ("rupees", "percent")

Results

Voice Sentences misread: original → normalized (of 108)
bulbul:v3 59 → 0
bulbul:v4-flash pooja_gu_customer 55 → 2
bulbul:v4-flash bhavik_gu_conversation 56 → 1
  • 53 sentences are misread on all three voices. Every ₹ amount (20/20), every clock time that isn't a whole hour (9/9) and every x.5 / x.25 / x.75 (13/13) was misread on every voice.
  • Blind A/B listening test (36 pairs, native speaker, key hidden during listening, listening_test/). Where the two clips used different words, the original was judged correct 0/20 times and the normalized one 19/20, and the normalized one was preferred 18 to 1 (exact sign test p = 0.00008). Where both clips had the same words, there was no significant difference (p = 0.27).
  • stats.json has the per-category counts and the IDs of every misread sentence.

Files

  • data/: the two configs above.
  • samples/: 19 before/after MP3 clips (bulbul:v4-flash pooja_gu_customer) with a table of what was said. See samples/README.md.
  • listening_test/: the blind test answers, the hidden key, and the scores.
  • stats.json: all counts.

How it was measured

Text → Bulbul TTS → Saaras v4 STT (verbatim) → check the expected words. The judge normalizes digits in the transcript the same way for both clips, so neither side is favoured. The STT judge is automatic. The listening test and the sample clips were checked by a human. One known STT quirk: on v4, "પોણો" is sometimes heard as "પૂર્ણો"/"કોણ", which accounts for the few remaining misses.

The sentence ord041 was corrected after recording ("5મો દિવસ રજા છે." → "5મા દિવસે રજા છે.", the natural phrasing). tts_eval keeps the text that was actually spoken.

Limitations

  • One native speaker wrote and checked the expectations. Some readings have accepted variants (પિસ્તાળીસ/પિસ્તાલીસ), and expected_words lists the ones I accept.
  • Results are for Sarvam's API as of November 2026. Voices change over time.
  • The audio is Sarvam's TTS output, included as short evaluation samples.

Links

Citation

@misc{joshi2026gujaratittsnumbers,
  author = {Sinhal Joshi},
  title  = {Gujarati TTS Number Reading},
  year   = {2026},
  url    = {https://huggingface.co/datasets/sinhal/gujarati-tts-number-reading}
}
Downloads last month
50

Space using sinhal/gujarati-tts-number-reading 1